લર્નિંગ લાયસન્સ માટે ફ્રી ઓનલાઈન RTO મોક ટેસ્ટ

તમારી RTO કોમ્પ્યુટર પરીક્ષા પહેલાં લર્નિંગ લાયસન્સના પ્રશ્નો, ટ્રાફિક સાઈન અને રોડના નિયમોની ગુજરાતીમાં ફ્રી ઓનલાઈન પ્રેક્ટિસ કરો.

RTO મોક ટેસ્ટ

ગુજરાત RTO ના નિયમ મુજબ: 15 પ્રશ્નો, પાસ થવા માટે 11 સાચા જવાબ અને દરેક પ્રશ્ન માટે 48 સેકન્ડ.

TEST 01 હજુ રેટિંગ નથી

મોક ટેસ્ટ 01

15 પ્રશ્નો48 સેકન્ડ / પ્રશ્ન

આ ટેસ્ટ કેવો છે તે જાણવા એકવાર પૂરો કરો.

TEST 02 હજુ રેટિંગ નથી

મોક ટેસ્ટ 02

15 પ્રશ્નો48 સેકન્ડ / પ્રશ્ન

આ ટેસ્ટ કેવો છે તે જાણવા એકવાર પૂરો કરો.

TEST 03 હજુ રેટિંગ નથી

મોક ટેસ્ટ 03

15 પ્રશ્નો48 સેકન્ડ / પ્રશ્ન

આ ટેસ્ટ કેવો છે તે જાણવા એકવાર પૂરો કરો.

TEST 04 હજુ રેટિંગ નથી

મોક ટેસ્ટ 04

15 પ્રશ્નો48 સેકન્ડ / પ્રશ્ન

આ ટેસ્ટ કેવો છે તે જાણવા એકવાર પૂરો કરો.

TEST 05 હજુ રેટિંગ નથી

મોક ટેસ્ટ 05

15 પ્રશ્નો48 સેકન્ડ / પ્રશ્ન

આ ટેસ્ટ કેવો છે તે જાણવા એકવાર પૂરો કરો.

TEST 06 હજુ રેટિંગ નથી

મોક ટેસ્ટ 06

15 પ્રશ્નો48 સેકન્ડ / પ્રશ્ન

આ ટેસ્ટ કેવો છે તે જાણવા એકવાર પૂરો કરો.

TEST 07 હજુ રેટિંગ નથી

મોક ટેસ્ટ 07

15 પ્રશ્નો48 સેકન્ડ / પ્રશ્ન

આ ટેસ્ટ કેવો છે તે જાણવા એકવાર પૂરો કરો.

TEST 08 હજુ રેટિંગ નથી

મોક ટેસ્ટ 08

15 પ્રશ્નો48 સેકન્ડ / પ્રશ્ન

આ ટેસ્ટ કેવો છે તે જાણવા એકવાર પૂરો કરો.

TEST 09 હજુ રેટિંગ નથી

મોક ટેસ્ટ 09

15 પ્રશ્નો48 સેકન્ડ / પ્રશ્ન

આ ટેસ્ટ કેવો છે તે જાણવા એકવાર પૂરો કરો.

TEST 10 હજુ રેટિંગ નથી

મોક ટેસ્ટ 10

15 પ્રશ્નો48 સેકન્ડ / પ્રશ્ન

આ ટેસ્ટ કેવો છે તે જાણવા એકવાર પૂરો કરો.

TEST 11 હજુ રેટિંગ નથી

મોક ટેસ્ટ 11

15 પ્રશ્નો48 સેકન્ડ / પ્રશ્ન

આ ટેસ્ટ કેવો છે તે જાણવા એકવાર પૂરો કરો.

TEST 12 હજુ રેટિંગ નથી

મોક ટેસ્ટ 12

15 પ્રશ્નો48 સેકન્ડ / પ્રશ્ન

આ ટેસ્ટ કેવો છે તે જાણવા એકવાર પૂરો કરો.

પ્રેક્ટિસ શરૂ કરો

તમારી પસંદગીનો 15 પ્રશ્નોનો પ્રેક્ટિસ ટેસ્ટ પસંદ કરો.

થિયરી ટેસ્ટ (નિયમો)

ટ્રાફિકના નિયમો, સિગ્નલ, સાઈડ આપવાના નિયમો અને લાયસન્સના કાયદાના પ્રશ્નો.

15 પ્રશ્નો · 48 સેકન્ડ / પ્રશ્ન

ટ્રાફિક સાઈન ટેસ્ટ

ફરજિયાત, ચેતવણી અને માહિતી આપતી રોડ સાઈન ઓળખવાની પ્રેક્ટિસ કરો.

15 પ્રશ્નો · 48 સેકન્ડ / પ્રશ્ન

ટોપિક પ્રમાણે પ્રેક્ટિસ કરો

તમને જે વિષયમાં પ્રેક્ટિસ કરવી હોય તે પસંદ કરો. દરેક ટોપિકમાં કેટલા પ્રશ્નો છે તે નીચે આપેલું છે.

ગુજરાતીમાં ફ્રી ઓનલાઈન RTO મોક ટેસ્ટ (આરટીઓ ડ્રાઇવિંગ ટેસ્ટ)

જો તમે લર્નિંગ લાયસન્સ કઢાવવાની તૈયારી કરી રહ્યા છો, તો રોજ થોડી પ્રેક્ટિસ કરવાથી ડ્રાઇવિંગ લાઇસન્સ ની પરીક્ષા એકદમ સહેલી બની જાય છે. અહીં આપેલા ફ્રી rto online test અને rto exam gujarati પ્રેક્ટિસ સેટની મદદથી તમે ગુજરાત આરટીઓ ડ્રાઇવિંગ ટેસ્ટ માં પૂછાતા પ્રશ્નો, ટ્રાફિક સાઈન અને રોડના નિયમો ઘરે બેઠા સમજી શકો છો. ગુજરાત RTO ની કોમ્પ્યુટર પરીક્ષામાં કુલ 15 પ્રશ્નો પૂછાય છે, જેમાંથી પાસ થવા માટે ઓછામાં ઓછા 11 જવાબ સાચા પડવા જરૂરી છે અને દરેક પ્રશ્ન માટે 48 સેકન્ડનો સમય મળે છે.

RTO કોમ્પ્યુટર પરીક્ષા પહેલાં શું વાંચવું જોઈએ? (RTO Exam Test Gujarati)

તમારા rto learning licence test માટે સૌથી પહેલાં ફરજિયાત (Mandatory), સાવચેતી (Warning) અને માહિતી આપતી ટ્રાફિક સાઈન પાકી કરી લો. ત્યારબાદ ટ્રાફિક સિગ્નલ, રોડ માર્કિંગ, ઓવરટેકિંગના નિયમો, પાર્કિંગ અને અકસ્માત સમયે શું કરવું તેના learning licence test questions in gujarati રિવાઈઝ કરો. ઘણા ઉમેદવારો ટુ-વ્હીલર કે ફોર-વ્હીલર માટે two wheeler learning licence test questions in gujarati, driving licence test questions અને learning licence test questions gujarati શોધતા હોય છે—આ બધા જ પ્રશ્નોની પ્રેક્ટિસ તમે અહીં ટોપિક પ્રમાણે કરી શકો છો.

RTO Exam Book PDF in Gujarati 2026 અને પ્રશ્ન બેંકથી તૈયારી

ઘણા લર્નર્સ ઇન્ટરનેટ પર આરટીઓ કોમ્પ્યુટર પરીક્ષા pdf, લાઇસન્સ ની પરીક્ષા pdf, rto exam book pdf in gujarati 2026 અથવા rto learning licence test questions pdf in gujarati સર્ચ કરતા હોય છે જેથી બધા પ્રશ્નો એકસાથે વાંચી શકાય. માત્ર rto exam gujarati pdf download, learning licence test book pdf download in gujarati કે rto question pdf gujarati વાંચીને જવાબ ગોખવા કરતાં, લાઈવ driving licence computer test in gujarati આપવાથી કોમ્પ્યુટર સ્ક્રીન પર ટાઈમર સાથે જવાબ આપવાનો સાચો મહાવરો મળે છે.

ઓનલાઈન ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ અને પ્રેક્ટિસ ગાઈડ

જો તમે rto exam book pdf download in gujarati, rto licence exam questions in gujarati pdf, rto exam questions pdf gujarati download, rto exam test gujarati pdf, rto pdf download gujarati કે driving licence test book pdf in gujarati જેવી rto exam book ની માહિતી શોધી રહ્યા હોવ, તો અમારી આ પ્રશ્ન બેંકમાં rto learning licence test questions in gujarati ના તમામ મહત્વના ટોપિક્સ આવરી લેવામાં આવ્યા છે. દરેક rto exam test પૂરો કર્યા પછી તમે ખોટા પડેલા જવાબોનું રિવ્યુ કરી શકો છો, જેથી rto computer test gujarati અને online driving licence test gujarati માં પહેલી જ ટ્રાયે પાસ થઈ શકાય.

મહત્વની નોંધ (Parivahan અને RTO નિયમો)

અહીં આપેલા તમામ learning licence test, rto exam, rto licence exam, rto driving licence test અને rto test gujarati મોક ટેસ્ટ માત્ર તમારી સ્વતંત્ર પ્રેક્ટિસ અને સમજણ માટે છે. આ વેબસાઈટ કોઈ સત્તાવાર સરકારી RTO કે Parivahan પોર્ટલ નથી. લાયસન્સની અરજી, ફી અને લેટેસ્ટ સરકારી નિયમો માટે હંમેશા સત્તાવાર Parivahan વેબસાઈટ અથવા તમારી નજીકની RTO ઓફિસની માહિતી ચકાસો.