ટ્રાફિક સાઈનની પ્રેક્ટિસ
રસ્તા પર જોવા મળતા ચિહ્નો, તેના સાચા અર્થ અને તે જોઈને ડ્રાઇવરે શું કરવું જોઈએ તેની પ્રેક્ટિસ કરો.
બધા 15 પ્રશ્નોના જવાબ આપો અને રિઝલ્ટ જોવા સબમિટ કરો (પાસ માર્ક: 11/15).
લર્નિંગ લાયસન્સ પ્રેક્ટિસ
તમારા લર્નિંગ લાયસન્સની કોમ્પ્યુટર પરીક્ષા (driving licence computer test in gujarati) માટે ટ્રાફિક સાઈન, રોડ માર્કિંગ, ટ્રાફિકના નિયમો અને સેફ ડ્રાઇવિંગના પ્રશ્નોની ઓનલાઈન પ્રેક્ટિસ કરો. આ rto exam test gujarati માં તમને દરેક પ્રશ્ન માટે 48 સેકન્ડનો સમય મળે છે અને કુલ 15 પ્રશ્નોમાંથી પાસ થવા માટે 11 સાચા જવાબ આપવાના હોય છે. જે ઉમેદવારો ડ્રાઇવિંગ લાઇસન્સ ની પરીક્ષા આપતા પહેલાં પોતાની તૈયારી ચકાસવા માંગે છે તેમના માટે આ rto online test સૌથી સરળ અને ઉપયોગી માધ્યમ છે.
રસ્તા પર જોવા મળતા ચિહ્નો, તેના સાચા અર્થ અને તે જોઈને ડ્રાઇવરે શું કરવું જોઈએ તેની પ્રેક્ટિસ કરો.
સાઈડ આપવાના નિયમો, ટ્રાફિક સિગ્નલ, રોડ લાઈન અને સુરક્ષિત ડ્રાઇવિંગના નિયમો સરળ ગુજરાતીમાં સમજો.
દરેક પ્રશ્નનો જવાબ આપો અને ટેસ્ટ પૂરો થયા પછી સાચા-ખોટા જવાબો જોઈને તમારી ભૂલો સુધારો.
ઘણા ઉમેદવારો પરીક્ષા પહેલાં learning licence test questions in gujarati, two wheeler learning licence test questions in gujarati, rto learning licence test questions in gujarati અને learning licence test questions gujarati સર્ચ કરે છે જેથી કોમ્પ્યુટર ટેસ્ટમાં પૂછાતા પ્રશ્નોનો ખ્યાલ આવે. અહીં તમે rto exam gujarati અને rto computer test gujarati દ્વારા બધા જ મહત્વના driving licence test questions અને learning licence test questions ની પ્રેક્ટિસ કરી શકો છો. માત્ર જવાબ ગોખવાને બદલે નિયમ શું કહેવા માંગે છે તે સમજવાથી પરીક્ષામાં ક્યારેય મૂંઝવણ થતી નથી.
જો તમે આરટીઓ કોમ્પ્યુટર પરીક્ષા pdf, લાઇસન્સ ની પરીક્ષા pdf, rto exam book pdf in gujarati 2026, rto learning licence test questions pdf in gujarati અથવા rto exam gujarati pdf download શોધી રહ્યા છો, તો આ ઓનલાઈન મોક ટેસ્ટ તમને PDF વાંચવા કરતાં પણ વધુ સારી પ્રેક્ટિસ આપે છે. ઘણા લોકો learning licence test book pdf download in gujarati, rto question pdf gujarati, rto exam book pdf download in gujarati, rto licence exam questions in gujarati pdf, rto exam questions pdf gujarati download, rto exam test gujarati pdf, rto pdf download gujarati અને driving licence test book pdf in gujarati જેવી rto exam book અથવા rto exam book pdf download શોધે છે, પરંતુ અસલ RTO પરીક્ષા કોમ્પ્યુટર પર ટાઈમર સાથે લેવાય છે—તેથી અહીં લાઈવ ટેસ્ટ આપવાથી તમારો આત્મવિશ્વાસ વધશે.
આ પેજ પર આપેલા rto exam test, rto exam, rto licence exam, rto driving licence test, rto learning licence test, learning licence test, rto test gujarati અને online driving licence test gujarati પ્રેક્ટિસ માટે તૈયાર કરવામાં આવ્યા છે. આ કોઈ સત્તાવાર Parivahan કે સરકારી RTO વેબસાઈટ નથી. લાયસન્સ માટેની ઓનલાઈન અરજી, સ્લોટ બુકિંગ અને સત્તાવાર નિયમો માટે સરકારી Parivahan પોર્ટલ અથવા તમારી સ્થાનિક RTO કચેરીનો સંપર્ક કરો.
હા, ચોક્કસ. અહીં આપેલા પ્રશ્નો ટ્રાફિક સાઈન, રોડના નિયમો અને સેફ ડ્રાઇવિંગ પર આધારિત છે, જે તમને આરટીઓ ડ્રાઇવિંગ ટેસ્ટ (RTO Computer Test) ની પ્રેક્ટિસ કરવામાં ખૂબ મદદરૂપ થશે.
ગુજરાત RTO ની કોમ્પ્યુટર પરીક્ષામાં કુલ 15 બહુવિકલ્પી (MCQ) પ્રશ્નો પૂછાય છે. પાસ થવા માટે ઓછામાં ઓછા 11 પ્રશ્નોના સાચા જવાબ આપવા પડે છે અને દરેક પ્રશ્ન માટે 48 સેકન્ડનો સમય મળે છે.
આ પેજ ખાસ ઓનલાઈન ઇન્ટરેક્ટિવ કોમ્પ્યુટર ટેસ્ટની પ્રેક્ટિસ માટે બનાવેલું છે, જેથી તમે અસલ પરીક્ષાની જેમ 48 સેકન્ડના ટાઈમર સાથે પ્રશ્નો સોલ્વ કરી શકો અને તરત જ સાચા જવાબો જોઈ શકો.
પહેલાં ટ્રાફિક સાઈન અને થિયરીના પ્રશ્નો સમજી લો, પછી મિક્સ મોક ટેસ્ટ આપો. ટેસ્ટ પૂરો થયા પછી જે પ્રશ્નો ખોટા પડ્યા હોય તેનું 'સાચા જવાબો જુઓ' માં રિવ્યુ કરો અને ફરીથી પ્રેક્ટિસ કરો.